લોગ ઇન એફએક્યુ સાઇટમૅપ કૉન્ટૅક્ટ હોમ
Language: Gujarati Change to English
Welcome Guest
Add Floating Book Friends
Add Floating Book
વાંચે ગુજરાત સમાચાર
મને ગમતું પુસ્તક વાતાંલાપની શરૂઆત.
રાજ્યભરમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ની પ્રેરણાથી એક સાથે ૧૦૮ જેટલા સ્થળે મને ગમતું પુસ્તક વાતાંલાપની શરૂઆત.
કાર્યક્રમ શુભારંભ તા. ૦૩/૦૭/૨૦૧૦ને શનીવાર સાંજે ૬:૦૦ કલાકે
• આયોજક : ગુજરાતી સાહિત્ય પરિષદ
• ઉદ્દઘાટક વક્તા : શ્રી ગુણવંત શાહ
• પુસ્તક : વાલ્મિકી રામાયણ
રાજ્યભરમાં તરતા પુસ્તકની મહાઝુંબેશ : તા. ૧૨મી જુલાઇ થી તા. ૩૦મી જુલાઇ.
નવસારી જિલ્લા સિમિત દ્વારા:
• ૧૦૦૦ વ્યિક્તઓ દ્વારા ૫૦૦૦ જેટલા પુસ્તકો તરતાં મૂકાશે. સાથે સમયદાનના કાર્યકર્તાઓ દ્વારા વાંચે ગુજરાતના કાર્યનો પણ પ્રારંભ થશે.
• આ કાર્યક્રમમાં માનનીય શિક્ષણમંત્રી શ્રી રમણભાઇ વોરા, માનનીય મંત્રીશ્રી મંગુભાઇ પટેલ અને સાહિત્ય પરિષદ ના પ્રમુખ શ્રી ભગવતીકુમાર શર્મા ઉપિસ્થત રહેશે.
• તા. ૦૯/૦૭/૨૦૧૦ શુક્રવાર - સમય સાંજે ૫:૩૦ કલાકે, ટાટા હોલ, નવસારી.
read more
સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાઓ
આપના જીલ્લા / તાલુકામાં વાંચે ગુજરાત અભિયાનની સહયોગી સંસ્થા તરીકે સામેલ થાવ.
સંસ્થાના દરેક સભ્યો ઓછામાં ઓછા ૫૦ પુસ્તકો ઘરમાં વસાવે.
આપની સંસ્થામાં મહિનામાં એકવાર મને ગમતું પુસ્તક વાર્તાલાપની શરૂઆત કરો.
આપની સંસ્થામાં તરતાં પુસ્તક પ્રોજેકટની શરૂઆત કરો.
આપના શહેરમાં / ગામમાં આવેલી જાહેર લાયબ્રેરીને શક્ય એટલી વધારે નાણાંકીય મદદ કરો. એના પુન:નિર્માણ / પુનરોધ્ધારમાં મદદ કરો.
કોઇપણ શાળા, જેમાં પુસ્તક ન હોય તેવી શાળાને ઓછામાં ઓછા ૫૦૦ પુસ્તકો દાન આપી શાળા લાયબ્રેરીની શરૂઆત કરાવો.
આપના તાલુકા / શહેરમાં / ગામમાં વાંચે ગુજરાત અભિયાનના દરેક કાર્યક્રમ વિષે માહિતિ મેળવી એે સફળ બનાવવા શક્ય તમામ મદદ કરો.
નગરપાલિકાઓ અને ગ્રામપંચાયતો જાહેર લાયબ્રેરીઓનો મિલ્કતવેરો અને અન્ય વેરામાંથી માફી આપે.