લોગ ઇન એફએક્યુ સાઇટમૅપ કૉન્ટૅક્ટ હોમ
Language: Gujarati Change to English
Welcome Guest
Add Floating Book Friends
Add Floating Book
વાંચે ગુજરાત સમાચાર
મને ગમતું પુસ્તક વાતાંલાપની શરૂઆત.
રાજ્યભરમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ની પ્રેરણાથી એક સાથે ૧૦૮ જેટલા સ્થળે મને ગમતું પુસ્તક વાતાંલાપની શરૂઆત.
કાર્યક્રમ શુભારંભ તા. ૦૩/૦૭/૨૦૧૦ને શનીવાર સાંજે ૬:૦૦ કલાકે
• આયોજક : ગુજરાતી સાહિત્ય પરિષદ
• ઉદ્દઘાટક વક્તા : શ્રી ગુણવંત શાહ
• પુસ્તક : વાલ્મિકી રામાયણ
રાજ્યભરમાં તરતા પુસ્તકની મહાઝુંબેશ : તા. ૧૨મી જુલાઇ થી તા. ૩૦મી જુલાઇ.
નવસારી જિલ્લા સિમિત દ્વારા:
• ૧૦૦૦ વ્યિક્તઓ દ્વારા ૫૦૦૦ જેટલા પુસ્તકો તરતાં મૂકાશે. સાથે સમયદાનના કાર્યકર્તાઓ દ્વારા વાંચે ગુજરાતના કાર્યનો પણ પ્રારંભ થશે.
• આ કાર્યક્રમમાં માનનીય શિક્ષણમંત્રી શ્રી રમણભાઇ વોરા, માનનીય મંત્રીશ્રી મંગુભાઇ પટેલ અને સાહિત્ય પરિષદ ના પ્રમુખ શ્રી ભગવતીકુમાર શર્મા ઉપિસ્થત રહેશે.
• તા. ૦૯/૦૭/૨૦૧૦ શુક્રવાર - સમય સાંજે ૫:૩૦ કલાકે, ટાટા હોલ, નવસારી.
read more
abhiyanna-lakshyanko
લક્ષ્યાંકો:
ગુજરાત રાજ્યની સ્થાપનાના ૫૦ માં વર્ષની ઉજવણી દરમ્યાન વાંચે ગુજરાત અિભયાન ઉજવાય.
સમગ્ર ગુજરાત રાજયમાં
૨૫. ૦૦ લાખ બાળકો ૧.૦૦ કરોડ પુસ્તકો વાંચે એવી અપેક્ષા .
૧૫,૦૦૦ શાળાઓ, અને ૧૦૦૦ કોલેજ.
૫૦,૦૦૦ ગ્રંથસારથિ (માર્ગદર્શક) શિક્ષકો અને ૧૦,૦૦૦ નિણાર્યકો યોગદાન આપે એવી અપેક્ષા.
૧૫,૦૦૦ ગ્રંથયાત્રાઓ
૧૫,૦૦૦ પ્રેરણાસભાઓ
૨,૫૦૦ વિચાર વાંચન શિબિરો નું આયોજન જેમાં ૨,૫૦,૦૦૦ વિદ્યાર્થીઓને પ્રેરણા અને તાલીમ આપવામાં આવે.
૧૦.૦૦ લાખ પુસ્તકો તરતાં મૂકવા (લોકો દ્વારા)
૧,૦૦૦ સ્થળે મને ગમતું પુસ્તક વાર્તાલાપો શરૂ થાય (શાળા-કોલેજો સિવાય)
૨૫,૦૦૦ શેરી વાર્તાલાપો-કોલેજનાવિદ્યાર્થીઓદ્વારાવિચારપ્રેરકપુસ્તકોપર
કુલ ૧,૦૦,૦૦૦ બાળકો, ૧૪૦૦ જેટલી શાળા અને શિક્ષકોને તેમજ કુલ ૧૧,૦૦૦કોલેજનાવિદ્યાર્થીઓનેઇનામો
ગુજરાત ૨૧મી સદીમાં વિશ્વને ચરણે ૧૦૦૦ નર-નારીરત્નોનીભેટ ધરે
ગુજરાત ભારતનું જ્ઞાન - વાંચન - પાટનગર / રાજય બને.