લોગ ઇન એફએક્યુ સાઇટમૅપ કૉન્ટૅક્ટ હોમ
Language: Gujarati Change to English
Welcome Guest
Add Floating Book Friends
Add Floating Book
વાંચે ગુજરાત સમાચાર
મને ગમતું પુસ્તક વાતાંલાપની શરૂઆત.
રાજ્યભરમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ની પ્રેરણાથી એક સાથે ૧૦૮ જેટલા સ્થળે મને ગમતું પુસ્તક વાતાંલાપની શરૂઆત.
કાર્યક્રમ શુભારંભ તા. ૦૩/૦૭/૨૦૧૦ને શનીવાર સાંજે ૬:૦૦ કલાકે
• આયોજક : ગુજરાતી સાહિત્ય પરિષદ
• ઉદ્દઘાટક વક્તા : શ્રી ગુણવંત શાહ
• પુસ્તક : વાલ્મિકી રામાયણ
રાજ્યભરમાં તરતા પુસ્તકની મહાઝુંબેશ : તા. ૧૨મી જુલાઇ થી તા. ૩૦મી જુલાઇ.
નવસારી જિલ્લા સિમિત દ્વારા:
• ૧૦૦૦ વ્યિક્તઓ દ્વારા ૫૦૦૦ જેટલા પુસ્તકો તરતાં મૂકાશે. સાથે સમયદાનના કાર્યકર્તાઓ દ્વારા વાંચે ગુજરાતના કાર્યનો પણ પ્રારંભ થશે.
• આ કાર્યક્રમમાં માનનીય શિક્ષણમંત્રી શ્રી રમણભાઇ વોરા, માનનીય મંત્રીશ્રી મંગુભાઇ પટેલ અને સાહિત્ય પરિષદ ના પ્રમુખ શ્રી ભગવતીકુમાર શર્મા ઉપિસ્થત રહેશે.
• તા. ૦૯/૦૭/૨૦૧૦ શુક્રવાર - સમય સાંજે ૫:૩૦ કલાકે, ટાટા હોલ, નવસારી.
read more
floating-books-programme-from-cm
અધ્યક્ષ: શ્રી નરેન્દ્ર મોદી,
માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય
ઉપાધ્યક્ષ: શ્રી રમણ વોરા,
માનનીય શિક્ષણમંત્રીશ્રી, ગુજરાત રાજય
સહ ઉપાધ્યક્ષ: શ્રી હર્ષદભાઇ શાહ,
બારડોલી
માનદ્‌ મંત્રી: શ્રી મહાદેવભાઇ દેસાઇ,
નવસારી
સહમંત્રી: શ્રી રાજેન્દ્રભાઇ પટેલ, સાહિત્ય પરિષદ, અમદાવાદ
ર્ડો.ઘનશ્યામભાઇ રાવલ, બારડોલી
શ્રી જયપ્રકાશભાઇ મહેતા, નવસારી
કાર્યકારી મંત્રી: શ્રી આર. સી. રાવલ,
નિયામક, ગુજરાત રાજય પાઠયપુસ્તક મંડળ, ગાંધીનગર
સભ્યશ્રીઓ :
સ્વામીશ્રી નિખીલેશ્વરાનંદજી, વડોદરા
શ્રી વિષ્ણુભાઇ પંડયા, અમદાવાદ
ર્ડો. ધનશ્યામભાઇ રાવલ, બારડોલી
શ્રી કેશુભાઇ મોરસાણીયા, મુંદ્રા - કચ્છ
શ્રી અવનીબેન જોષી, પાલનપુર
અગ્રસચિવશ્રી, શિક્ષણ વિભાગ, ગાંધીનગર
અધ્યક્ષશ્રી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
સચિવશ્રી, પ્રાથમિક શિક્ષણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
કમિશ્રરશ્રી, મધ્યાહન ભોજન યોજના અને શાળાઓની કચેરી, ગાંધીનગર
૧૦ શ્રી પ્રણવભાઇ અધ્યારુ
૧૧ કમિશ્રરશ્રી, ઉચ્ચ શિક્ષણ, ગુજરાત રાજય, ગાંધીનગર
૧૨ નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
૧૩ નિયામકશ્રી, ટેકનિકલ શિક્ષણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
૧૪ નિયામકશ્રી, જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર
૧૫ સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરશ્રી, સર્વશિક્ષા અભિયાન મિશન, ગાંધીનગર
૧૬ નિયામકશ્રી, સાક્ષરતા અને નિરંતર શિક્ષણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
૧૭ નિયામકશ્રી જી.આઇ.ઇ.ટી., અમદાવાદ
૧૮ નિયામકશ્રી, ગ્રંથાલય, ગાંધીનગર