લોગ ઇન એફએક્યુ સાઇટમૅપ કૉન્ટૅક્ટ હોમ
Language: Gujarati Change to English
Welcome Guest
Add Floating Book
Add Floating Book Friends
વાંચે ગુજરાત સમાચાર
મને ગમતું પુસ્તક વાતાંલાપની શરૂઆત.
રાજ્યભરમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ની પ્રેરણાથી એક સાથે ૧૦૮ જેટલા સ્થળે મને ગમતું પુસ્તક વાતાંલાપની શરૂઆત.
કાર્યક્રમ શુભારંભ તા. ૦૩/૦૭/૨૦૧૦ને શનીવાર સાંજે ૬:૦૦ કલાકે
• આયોજક : ગુજરાતી સાહિત્ય પરિષદ
• ઉદ્દઘાટક વક્તા : શ્રી ગુણવંત શાહ
• પુસ્તક : વાલ્મિકી રામાયણ
રાજ્યભરમાં તરતા પુસ્તકની મહાઝુંબેશ : તા. ૧૨મી જુલાઇ થી તા. ૩૦મી જુલાઇ.
નવસારી જિલ્લા સિમિત દ્વારા:
• ૧૦૦૦ વ્યિક્તઓ દ્વારા ૫૦૦૦ જેટલા પુસ્તકો તરતાં મૂકાશે. સાથે સમયદાનના કાર્યકર્તાઓ દ્વારા વાંચે ગુજરાતના કાર્યનો પણ પ્રારંભ થશે.
• આ કાર્યક્રમમાં માનનીય શિક્ષણમંત્રી શ્રી રમણભાઇ વોરા, માનનીય મંત્રીશ્રી મંગુભાઇ પટેલ અને સાહિત્ય પરિષદ ના પ્રમુખ શ્રી ભગવતીકુમાર શર્મા ઉપિસ્થત રહેશે.
• તા. ૦૯/૦૭/૨૦૧૦ શુક્રવાર - સમય સાંજે ૫:૩૦ કલાકે, ટાટા હોલ, નવસારી.
read more
વાંચે ગુજરાત અભિયાનની વેબસાઇટ આપને પસંદ પડી?
આપના મિત્રોસંબંધીઓને પણ વાંચે ગુજરાત અભિયાનમાં રસ પડે એવું માનો છો? તો વાંચે ગુજરાત અભિયાનની વેબસાઇટ વિશે તેમને જાણ કરો.
Note : Fields containing '*' are mandatory fields.
*મિત્રસંબંધીનું ઇમેલ સરનામું: (ઇમેલ સરનામાં એક કરતાં વધુ હોય તો દરેકને અલ્પવિરામ અથવા સેમિકોલન વડે બીજાથી અલગ પાડો.)

નોંધ: વધુમાં વધુ ૫ ઇમેલ સરનામા એન્ટર કરી શકાશે.
* આપનું નામ:
* આપની અટક:
* આપનું ઇમેલ સરનામું:
* વિષય:
* મેસેજ:
* વેરિફિકેશન કોડ:
નોંધ: કૃપા કરીને બાજુના બોક્સમાં દર્શાવેલ કોડ એન્ટર કરો.
આ સુવિધા સ્પામ અને સ્વયંસંચાલીત દુરુપયોગથી થતુ નુકશાન અટકાવવા માટે છે.