સંશોધન ક્ષેત્રે ૨૭ આંતરરાષ્ટ્રીય એવોર્ડ અને રાષ્ટ્રીય એવોર્ડ અને ૩ એક્ષપોર્ટ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે.
UNO (United Nation Organization) એ તેમનું World Intellectual Property તરીકે સન્માન કર્યુ-એવોર્ડ આપ્યો.
તેમણે સંશોધન, વિકાસ અને ધંધા માટે અમેરીકા, બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી, જર્મની, જાપાન, ચીન, થાઇલેન્ડ, ઇન્ડોનેશીયા, સીંગાપોર, હોંગકોંગ, શ્રીલંકા, બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા, સ્વીટઝરલેન્ડ, ઝામ્બીયા અને મેક્સીકો વગેરેની મુલાકાત લીધી.
તેમણે ટેક્ષટાઇલ ડાઇંગ ક્ષેત્રે કરેલા સંશોધનથી ભારતનું નામ વિશ્વમાં પ્રથમકક્ષાએ મૂક્યું. હ્યાલમાં તેઓ કેનેડા, મેક્સીકો, પાકીસ્તાન, ઇિજપ્ત, નાઇજીરીયા, સાઉથ આફ્રિકા, કેન્યા, ઇન્ડોનેશીયા, થાઇલેન્ડ, બાંગ્લાદેશ અને સુદાનમાં પોલ્યુશન ઘટાડી રહ્યા છે.
આ શક્ય બન્યું તેમણે તેમના મનની શક્તિઓને સમજી અને તેનો વ્યવસ્થિત ઉપયોગ કરવાથી.
જે પુસ્તકોએ આ શિક્તનો પિરચય કરાવી માર્ગદર્શન આપ્યું. |