લોગ ઇન એફએક્યુ સાઇટમૅપ કૉન્ટૅક્ટ હોમ
Language: Gujarati Change to English
Welcome Guest
Add Floating Book
Add Floating Book Friends
વાંચે ગુજરાત સમાચાર
મને ગમતું પુસ્તક વાતાંલાપની શરૂઆત.
રાજ્યભરમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ની પ્રેરણાથી એક સાથે ૧૦૮ જેટલા સ્થળે મને ગમતું પુસ્તક વાતાંલાપની શરૂઆત.
કાર્યક્રમ શુભારંભ તા. ૦૩/૦૭/૨૦૧૦ને શનીવાર સાંજે ૬:૦૦ કલાકે
• આયોજક : ગુજરાતી સાહિત્ય પરિષદ
• ઉદ્દઘાટક વક્તા : શ્રી ગુણવંત શાહ
• પુસ્તક : વાલ્મિકી રામાયણ
રાજ્યભરમાં તરતા પુસ્તકની મહાઝુંબેશ : તા. ૧૨મી જુલાઇ થી તા. ૩૦મી જુલાઇ.
નવસારી જિલ્લા સિમિત દ્વારા:
• ૧૦૦૦ વ્યિક્તઓ દ્વારા ૫૦૦૦ જેટલા પુસ્તકો તરતાં મૂકાશે. સાથે સમયદાનના કાર્યકર્તાઓ દ્વારા વાંચે ગુજરાતના કાર્યનો પણ પ્રારંભ થશે.
• આ કાર્યક્રમમાં માનનીય શિક્ષણમંત્રી શ્રી રમણભાઇ વોરા, માનનીય મંત્રીશ્રી મંગુભાઇ પટેલ અને સાહિત્ય પરિષદ ના પ્રમુખ શ્રી ભગવતીકુમાર શર્મા ઉપિસ્થત રહેશે.
• તા. ૦૯/૦૭/૨૦૧૦ શુક્રવાર - સમય સાંજે ૫:૩૦ કલાકે, ટાટા હોલ, નવસારી.
read more
વાંચવા માટે સુચવેલા પુસ્તક
ગુજરાતી સાહિત્ય પરિષદ દવારા ચૂંટેલાં પુસ્તકોની યાદી
અ.નં. પુસ્તકનું નામ લેખકનું નામ કીંમત
1 સરસ્વતીચન્દ્ર સંક્ષેપ ગોવર્ધનરામ ત્રિપાઠી
250
2 ગુજરાતનો નાથ ક.મા.મુનશી
250
3 સમુન્દ્રાંન્તિકે ધ્રુવ ભટ્ટ
90
4 દરિયાલાલ ગુણવંતરાય આચાર્ય
150
5 વાંસનો અંકૂર ધીરુબેન પટેલ
70
6 છાવણી ધીરેન્દ્ર મહેતા
110
7 સોરઠ તારાં વહેતાં પાણી ઝવેરચંદ મેઘાણી
110
8 દિવરેફની વાતો રા.વિ.પાઠક
65
9 તણખાં મંડળ ધૂમકેતુ
370
10 શતરુપા સંપાદન
250
11 મને કેમ વીસરે નારાયણ દેસાઈ
140
12 ઘડતર અને ચણતર નાનાભાઈ ભટટ
160
13 મારા અનુભવો સચિદાનંદ સ્વામી
100
14 માણસાઈના દીવા ઝવેરચંદ મેઘાણી
80
15 મરક મરક રતિલાલ બોરીસાગર
55
16 પ્રિયદર્શીની વિનોદ વાર્તાઓ મધુસૂધન પારેખ
120
17 જ્યોતિન્દ્ર તરંગ જ્યોતિન્દ્ર દવે
175
18 મહમ્મદ માંકડની વાર્તાઓ અશ્મા માંકડ
130
19 મિથ્યાભિમાન દલપતરામ
100
20 રાઈનો પર્વત રમણભાઈ નીલકંઠ
75
21 ગુલાબી આરસની લગ્ગી હરિકૃષ્ણ પાઠક
70
22 બત્રીસ પૂતળીની વેદના ઈલા આરબ મહેતા
80
23 ગિજુભાઈની બાળવાર્તાઓ ગિજુભાઈ
250
24 વિનોદની નજરે વિનોદ ભટટ
150
25 શેરખાન વિજયગુપ્ત ર્મૌય
120
26 બકોર પટેલનો સેટ હરિપ્રસાદ વ્યાસ
350
27 વાર્તા ઉમંગ યશવંત મહેતા
120
28 અંડેરી ગંડેરી રતિલાલ નાયક
225
29 મારીલોક યાત્રા ભગવાનદાસ પટેલ
90
30 ભારેલો અગ્નિ ર.વ.દેસાઈ
125
31 પ્રિયજન વીનેશ અંતાણી
90
32 ગાંઠ છૂટયાની વેળા વર્ષા અડાલજા
125
33 સૌદર્યની નદી નર્મદા અમૃતલાલ વેગડ
135
34 નામરુપ અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ
60
35 બિલ્લો ટિલ્લો ટચ ગુણવંત શાહ
175
36 અમર ગઝલો ચયન
200
37 અમર ગીત ચયન
170
38 દેવોની ઘાટી ભોળાભાઈ પટેલ
90
39 દ્રોણાચાર્યાનું સિંહાસન બકુલ ત્રિપાઠી
95
40 જટાયુ સીતાશું મહેતા
150
41 શિયાળાની સવારનો તડકો વાડિલાલ ડગલી
95
42 ધૂળમાની પગલીઓ ચન્દ્રકાન્ત શેઠ
90
43 અહો કેટલી સુંદર રજનીકાન્ત પંડયા
80
44 લઘુકથા સંચય સં.મોહનલાલ પટેલ
60
45 આપણી કવિતા સમૃધ્ધિ ચન્દ્રકાન્ત ટોપીવાલા
250
46 મારો અસબાબ જનક ત્રિવેદી
80
47 મહરાજના મુખેથી અને બીજી વાતો સાં.જેં.પટેલ
140
48 કવિતા એટલે આ રમેશ પારેખ
150
49 શ્રીમદ્ર રાજચંદ્ર અને ગાંધી કુમારપાળ દેસાઈ
100
50 સમયદ્રિપ ભગવતીકુમાર શર્મા
65
51 સરોજ પાઠકની વાર્તાઓ રમણ પાઠક
90
52 અંગત રાવજી પટેલ
90
53 વનાંચલ જયંત પાઠક
60
54 સુન્દરમના શ્રેષ્ઠ કાવ્યો ચયન
90
55 કલાપીના કાવ્યો ચયન
50
56 પ્રિયકાન્ત મણિયાર ચયન
50
57 રાજેન્દ્ર શાહના કાવ્યો સં.ધીરુ પરીખ
60
58 કયાં રમેશ પારેખ
60
59 જાલકા ચિનુ મોદી
70
60 જનમટીપ ઈશ્વર પેટલીકર
110
61 દીપનિર્માણ દર્શક
120
62 સાત પગલાં આકાશમાં કુંદનીકા કાપડિયા
250
63 ચન્દ્રકાનત બક્ષીની વાર્તાઓ ચં.બક્ષી
115
64 ધરતીની આરતી સ્વામી આનંદ
300
65 જીવરામ જોશી જીવરામ જોશી
100
66 બાપાની પીપર કિરીટ દૂધાત
50
67 ઝલક ઝલક સુરેશ દલાલ
60
68 પાંદડે પાંદડે ઝાકળ મહેશ દવે
35
69 ના છૂટકે પન્નાલાલ પટેલ
250
70 બદલાતી ક્ષિતિજ જયંત ગાડીત
100
71 ગુલાબદાસ બ્રોકરની વાર્તાઓ ગુલાબદાસ બ્રોકર
120
72 જનાન્તિકે સુરેશ જોશી
90
73 ભુંસાતાં ગ્રામ ચિત્રો મણિલાલ હ પટેલ
100
74 લાડુની જાત્રા અને બીજી વાતો રમણલાલ સોની
50
75 મોહન પરમારની વાર્તાઓ સં.રાધેશ્યામ શર્મા
170
76 હેલો સૂર્યા હરેશ નાગ્રેચા
105
77 બાપા વિશે લાભશંકર ઠાકર
125
78 મનહર અને મોદી મનહર અને મોદી
100
79 મળે ના મળે આદિલ મન્સૂરી
100
80 સત્યના પ્રયોગો ગાંધીજી
30
81 હિમાલયનો પ્રવાસ કાકાસાહેબ કાલેલકર
40
82 હિન્દ સ્વરાજ એક અધ્યયન કાન્તિ શાહ
50
83 ગીતા પ્રવચન વિનોબા
20
84 આપણી અણમોલ સંપદા અશ્વિન મહેતા
10
85 શિક્ષણમાં અંગ્રેજીનું સ્થાન વિનોબા
30
86 બ્રમ્હાંડ દર્શન પંકજ જોશી
30
87 સોમર્તીથ રઘુવીર ચૌધરી
160
88 અપરાજિતા પ્રીતિ સેનગુપ્તા
170
89 શેરી દિગીશભાઈ મહેતા
150
90 અનુભવની એરણપર મનસુખ સલ્લા
150
91 છેલ્લું ફરમાન ઈવા ડેવ
130
92 ગઝલ સંહિતા ભાગ.એક રાજેન્દ્ર શુકલ
60
93 જીવ માય ડિયર જયુ
60
94 આંગળીયાત જોસેફ મેકવાન
200
95 ગંગોત્રી ઉમાશંકર જૉષી
70
96 ચુનિલાલ મડીયાની વાર્તા સંપાદન
110
97 પાદરના તિરથ જયાંતી દલાલ
85
98 આયનો શિરીષ પંચાલ
60
99 અંધારી ગલીમાં સફેદ ટપકાં હિમાંશી સેલત
60
100 અમાસના તારા કિશનસિંહ ચાવડા
175
101 ખરા બપોરે જયતં ખત્રી
110
102 કવિતા ચયન ળ્રઘ્રશ્ર સંપાદન
210
103 વાર્તા ચયન ળ્રઘ્રશ્ર સંપાદન
255
નોંધ:
ઉપરના પુસ્તકોના ચયન માટે નીચેના મુદ્દા ધ્યાનમાં લીધા છે.
દરેક લેખકનું એક જ પુસ્તક પસંદ કર્યુ છે.
એ પુસ્તક ચાળીસ ટકાના વળતરથી મળવું જોઈએ.
એ પુસ્તકનો પર્યાપ્ત જથ્થો હોવો જોઈએ. બસો નકલ.
જે લેખકનું પસંદ થયેલું પુસ્તક ઉપરના કારણસર કે અન્ય કારણસર ન મળે તો તેમનું બીજું પુસ્તક મુક્યું છે.
લોકોની જીભે ચડેલું અથવા પુરસ્કૃત થયેલું પુસ્તક પસંદ કર્યુ છે, લેખકનું મહત્વનુ પુસ્તક નહીં.
પુસ્તક ત્રણ ચાર ખંડનું હોય તો તેને સ્થાને તે લેખકનું બીજુ એક પુસ્તક પસંદ કરવામાં આવ્યું છે.
લેખકના શ્રેષ્ઠ કવિતા અથવા વાર્તા ચયન સિવાય અને પરિષદના વાર્ષિક ચયન સિવાય સંપાદનના પુસ્તકો મૂકવામાં આવ્યા નથી.
અનુવાદ વિવેચનના પુસ્તકો મૂકાયા નથી.
કિશોર અને બાળસાહિત્યના કેટલાક પુસ્તકો મૂકવામાં આવ્યા છે.
આ યાદી ઉપરાંત બીજી યાદીઓ (પ્રર્વતમાન લેખકો સુધીની) ટૂંક સમયમાં અહીં મૂકવામાં આવશે.