| | | | |
| "વાંચે ગુજરાત" અભિયાન અંતર્ગત માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા તરતા મૂકવામાં આવેલ પુસ્તકોની વિગત |
| | | | |
| અ.નં. | તરતું મૂકવામાં આવેલ પુસ્તકનું નામ | લેખકનું નામ | પ્રથમ પુસ્તક મિત્રનું નામ |
| ૧. | પોલીયેના | એલીયન પોર્ટલ અનુ. - રશ્મિ ત્રિવેદી | પાયલ હરગોવિંદભાઇ વિહારિયા |
| ૨. | રાષ્ટ્ર ચિંતન | દિનદયાળ ઉપાધ્યાય | જયકુમાર જગદીશભાઇ માંડણકા |
| ૩. | સંપૂર્ણ ચાણક્ય નીતિ | ચાણક્ય | ગુજરાતના તમામ જિલ્લાઓના બાળકોને એમના હસ્તાક્ષર કરી આપ્યાતરતાં મૂક્યાં |
| ૪. | ચાણક્ય નીતિનીતિશાસ્ત્રના અદભૂત સિદ્ધાંતો | કિરીટ નાયક | |
| ૫. | સંસ્કૃત સુભાષિત મંજરી | સં. ડૉ. ગૌતમ પટેલ ધનરાજ પંડિત | |
| ૬. | પદ ઘુંઘરુ બાંધ | ઓશો રજનીશ | |
| ૭. | કબીરા ખડા બાજારમેં | ગુણવંત શાહ | |
| ૮. | વિચારોના વૃંદાવનમાં | ગુણવંત શાહ | |
| ૯. | મરો ત્યાં સુધી જીવો | ગુણવંત શાહ | |
| ૧૦. | રસધારની વાર્તાઓ | ઝવેરચંદ મેઘાણી | |
| ૧૧. | સરદાર પટેલ | પ્રભારકર ખમાર | |
| ૧૨. | રામપ્રસાદ બિસ્મિલ | હસમુખ રાવળ | |
| ૧૩. | મંગલ પાંડે | અનીતા ગૌડ અનુ. બચુભાઇ ઠાકર | |
| ૧૪. | લાલા હરદયાળ | વિષ્ણુ પંડ્યા | |
| ૧૫. | વીર સાવરકર | હરીશ દ્વિવેદી | |
| ૧૬. | ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ | ડૉ. આરતી પંડ્યા | |
| | | | |
| અ.નં. | તરતું મૂકવામાં આવેલ પુસ્તકનું નામ | લેખકનું નામ | પ્રથમ પુસ્તક મિત્રનું નામ |
| ૧૭. | ખુદીરામ બોઝ | કે. ટી. મહેતા | |
| ૧૮. | રાજા કુંવરસિંહ | ઊર્મિલાબેન જાની | |
| ૧૯. | સુભાષચંદ્ર બોઝ | ચૈતન્ય દેસાઇ | |
| ૨૦. | નવું પંચતંત્ર | હરીશ નાયક | |
| ૨૧. | ચાણક્યની રાજનીતિ | સ્વામી સચ્ચિદાનંદ | |
| ૨૨. | ચાણક્યના નીતિસૂત્રો | સં. પ્રો. રમણભાઇ ઠક્કર | |
| ૨૩. | વાણી તેવું વર્તન | ફાધર વાલેસ | |
| ૨૪. | જય સોમનાથ | ક. મા. મુનશી | |
| ૨૫. | શિક્ષણની સોનોગ્રાફી | મુનિ ઉદયવલ્લભવિજય | |
| ૨૬. | આપણા ક્રાંતિકારીઓ | જિતેન્દ્ર પટેલ | |
| ૨૭. | સત્તાવનથી સુભાષ | વિષ્ણુ પંડ્યા, ડૉ. આરતી પંડ્યા | |
| ૨૮. | જીવનમાં પુસ્તકોનું સ્થાન | પ્રા. બી. એમ. પટેલ | |
| ૨૯. | વિદ્યાર્થીઓ અને વાચન | પ્રા. બહેચરભાઇ પટેલ | |
| ૩૦. | પુસ્તકોનાં વાંચનનો આનંદ | પ્રા. બહેચરભાઇ પટેલ | |
| ૩૧. | વાચનની વૈજ્ઞાનિક કલા | પ્રા. બહેચરભાઇ પટેલ | |
| ૩૨. | શબ્દોનું સૌંદર્ય | પંન્યાસ મુક્તિવલ્લભવિજય | |
| ૩૩. | સુંદૂરિયા થાપા | જગદીશ ભટ્ટ ‘ભારદ્વાજ’ | |
| ૩૪. | પંચતંત્રની પંચોતેર બાળવાર્તાઓ | સોમાભાઇ પટેલ | |
| | | | |
| 144 જીવન ચરિત્રો |
| ૩૫. | મહાવીર દેવ મુનિ | ભાનુચંદ્રવિજય | |
| ૩૬. | શકારી વિક્રમાદિત્ય | દિનુભાઇ જોષી | |
| ૩૭. | સરદાર પટેલ | જયદેવ દેસાઇ | |
| ૩૮. | છત્રપતિ શિવાજી | જગદીશ ભટ્ટ | |
| ૩૯. | સ્વામી રામતીર્થ | નવનીત ગાંધી | |
| ૪૦. | શ્યામજી કૃષ્ણવર્મા | વિષ્ણુ પંડ્યા | |
| | | | |
| અ.નં. | તરતું મૂકવામાં આવેલ પુસ્તકનું નામ | લેખકનું નામ | પ્રથમ પુસ્તક મિત્રનું નામ |
| ૪૧. | ભગવાન શ્રીકૃષ્ણ | ભાસ્કર પંડ્યા | |
| ૪૨. | રાણી લક્ષ્મીબાઇ | મંજુલાબહેન દેસાઇ | |
| ૪૩. | ડૉ. વિક્રમ સારાભાઇ | પ્રહ્લાદભાઇ પટેલ | |
| ૪૪. | પ્રહ્લાદભાઇ પટેલ | ઇશ્વરભાઇ પટેલ | |
| ૪૫. | વીર રામમૂર્તિ | કુમારપાળ દેસાઇ | |
| ૪૬. | ગુરુ ગોવિંદસિંહ | ગુણવંત શાહ | |
| ૪૭. | સ્વામી દયાનંદ સરસ્વતી | પ્રસાદ બ્રહ્મભટ્ટ | |
| ૪૮. | વીર અર્જુન | જીવરામ જોશી | |
| ૪૯. | ભગિની નિવેદિતા | યશવંત મહેતા | |
| ૫૦. | મહર્ષિ અરવિંદ | ડાહ્યાભાઇ દેસાઇ | |
| ૫૧. | સંત તુલસીદાસ | પ્રા. રાજન કડિયા | |
| ૫૨. | વીર નર્મદ | ભગવત સુથાર | |
| ૫૩. | સુભાષચંદ્ર બોઝ | દિલીપ રોય | |
| ૫૪. | સી. કે. નાયડુ | કુમારપાળ દેસાઇ | |
| ૫૫. | શ્રી માતાજી | યશવંદત ઠાકર | |
| ૫૬. | મહાકવિ નાનાલાલ | જગદીશ ભટ્ટ | |
| ૫૭. | ડૉ. આંબેડકર પ્રા. | પ્રા. ડૉ. ‘શશિન્’ મહેતા | |
| ૫૮. | ચંદ્ર શે ખર આઝાદ | ડૉ. ચંદ્રકાન્ત મહેતા | |
| ૫૯. | કૃષ્ણદેવરાય | ભાસ્કર વા. પંડ્યા | |
| ૬૦. | પૂજ્ય મોટા | રમેશ મ. ભટૃ | |
| ૬૧. | વીર ભરત | નટવર યાજ્ઞિક | |
| ૬૨. | ઝવેરચંદ મેઘાણી | જશુભાઇ કવિ | |
| ૬૩. | મદનલાલ ધીંગરા | નલિન છો. પંડ્યા | |
| ૬૪. | મહારાણા પ્રતાપ | ભાસ્કર વા. પંડ્યા | |
| ૬૫. | ગુરુ નાનકદેવ | નારાયણ ભાંડારી | |
| ૬૬. | વીર સાવરકર | બચુભાઇ ઠાકર | |
| ૬૭. | લાલબહાદુર શાસ્ત્રી | કનૈયાલાલ જોશી | |
| | | | |
| અ.નં. | તરતું મૂકવામાં આવેલ પુસ્તકનું નામ | લેખકનું નામ | પ્રથમ પુસ્તક મિત્રનું નામ |
| ૬૮. | સ્વામી વિવેકાનંદ | પ્રા. ચૈતન્ય ત્રિવેદી | |
| ૬૯. | વીર ભગતસિંહ | ડૉ. ચંદ્રકાન્ત મહેતા | |
| ૭૦ | શેઠ શ્રી કસ્તૂરભાઇ | ઇન્દુકુમાર દેસાઇ | |
| ૭૧. | ચાણક્ય | જગદીશ ભટ્ટ | |
| ૭૨. | ડૉ. હેડગાવર | ભાસ્કર પંડ્યા | |
| ૭૩. | કેપ્ટન લક્ષ્મી | કનૈયાલાલ જોશી | |
| ૭૪. | ખારવેલ | નલિન છો. પંડ્યા | |
| ૭૫. | શ્રીમ હેમચંદ્રચાર્ય | મુનિ ભુવન હર્ષ વિજય | |
| ૭૬. | રાષ્ટ્રવીર છેલભાઇ | ડૉ. અમૃત રાણિંગા | |
| ૭૭. | પં. દીનદયાળ ઉપાધ્યાય | બચુભાઇ ઠાકર | |
| ૭૮. | કાલિદાસ | બચુભાઇ ઠાકર | |
| ૭૯. | રામકૃષ્ણ પરમહંસ | પ્રસાદ બ્રહ્મભટ્ટ | |
| ૮૦ | શ્રીમદ્ રાજચન્દ્ર | કુલીન ઉપાધ્યાય | |
| ૮૧. | સ્વામી પ્રણવાનંદ | મધુ | |
| ૮૨. | રવીન્દ્રનાથ ઠાકુર | પ્રા. ડૉ. આર. ડી. દેસાઇ | |
| ૮૩. | પંડિત ઓંકારનાથ | ચૈતન્ય ત્રિવેદી | |
| ૮૪. | મીરાંબાઇ | પોપટલાલ મંડલી | |
| ૮૫. | રામપ્રસાદ બિસ્મિલ | મૂકુન્દ જોશી | |
| ૮૬. | સરદારસિંહ રાણા | દક્ષાબહેન ઓઝા | |
| ૮૭. | વીર હનુમાન | નલિન છો. પંડ્યા | |
| ૮૮. | શ્રી ગણેશ | પ્રા. આર. ડી. દેસાઇ | |
| ૮૯. | વિનોબા ભાવે | અનિલ રાવલ | |
| ૯૦. | લાલા અમરનાથ | કુમારપાળ દેસાઇ | |
| ૯૧. | પંડિત સાતવળેકર | નલિન છો. પંડ્યા | |
| ૯૨. | શ્રી ગુરુજી | અવની ભટ્ટ | |
| ૯૩. | શ્રી રંગ અવધૂત | કુલીન ગ. ઉપાધ્યાય | |
| ૯૪. | અષ્ટાવક્ર | ધનરાજ પંડિત | |
| | | | |
| અ.નં. | તરતું મૂકવામાં આવેલ પુસ્તકનું નામ | લેખકનું નામ | પ્રથમ પુસ્તક મિત્રનું નામ |
| ૯૫. | નરસિંહ મહેતા | રાજેન્દ્ર જોશી | |
| ૯૬. | રવિશંકર મહારાજ | નટવર ગોહેલ | |
| ૯૭. | અખો | કનૈયાલાલ જોશી | |
| ૯૮. | આચાર્ય ચરક | વૈદ્ય પારૂલ જોશી | |
| ૯૯. | જીજામાતા | શ્રુતિ આણેરાવ | |
| ૧૦૦. | રામમનોહર લોહિયા | નટવર ગોહેલ | |
| ૧૦૧. | ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી | પ્રા. ગજેન્દ્ર શુક્લ | |
| ૧૦૨. | ઠક્કરબાપા | ડૉ. ભરત અમીન | |
| ૧૦૩. | અશ્વિનીકુમારો | વૈદ્ય પારૂલ જોશી | |
| ૧૦૪. | કસ્તૂરબા | નલિન છો. પંડ્યા | |
| ૧૦૫. | નચિકેતા | ધનરાજ પંડિત | |
| ૧૦૬. | નારદ | કાર્તિકેય ભટ્ટ | |
| ૧૦૭. | ભિખુ અખંડાનંદ | પરીષિત જોશી | |
| ૧૦૮. | વિજય મરચન્ટ | અવિનાશ પરીખ | |
| ૧૦૯. | બાબા રામદેવ | ગોવિંદભાઇ ચૌહાણ | |
| ૧૧૦. | મહાત્મા ગાંધીજી | નલિન છો. પંડ્યા | |
| ૧૧૧. | કનૈયાલાલ મુનશી | કનૈયાલાલ જોશી | |
| ૧૧૨. | ઝંડુ ભટ્ટ | વૈદ્ય પારૂલ જોશી | |
| ૧૧૩. | જયપ્રકાશ નારાયણ | વરદરાજ પંડિત | |
| ૧૧૪. | દાદાભાઇ નવરોજી | ડૉ. ગજેન્દ્રપ્રસાદ શુકલ | |
| ૧૧૫. | બિરસા મુંડા | મોહન ભાગવદ | |
| ૧૧૬. | અશફાક ઉલ્લાખાન | જિતેન્દ્ર પટેલ | |
| ૧૧૭. | રાણીમા ગાઇડિન્લ્યુ | નટવર ગોહેલ | |
| ૧૧૮. | સયાજીરાવ ગાયકવાડ | ડૉ. બંસીધર શર્મા | |
| ૧૧૯. | ડૉ. હોમીભાભા | મીરાં ત્રિવેદી | |
| ૧૨૦. | ગિજુભાઇ બધેકા | પ્રસાદ બ્રહ્મભટ્ટ | |
| ૧૨૧. | નાનજી કાલિદાસ | પરીક્ષિત જોશી | |
| | | | |
| અ.નં. | તરતું મૂકવામાં આવેલ પુસ્તકનું નામ | લેખકનું નામ | પ્રથમ પુસ્તક મિત્રનું નામ |
| ૧૨૨. | જામ રણજી | ચંદ્રકાન્ત ચૌહાણ | |
| ૧૨૩. | ગોવર્ધનરામ ત્રિપાઠી | શ્રદ્ધા ત્રિવેદી | |
| ૧૨૪. | શુનઃ શેપ | ધનરાજ પંડિત | |
| ૧૨૫. | બાબુ ગેનુ | જિતેન્દ્ર શાહ | |
| ૧૨૬. | બાબાસાહેબ આપટે | નલિન છો. પંડ્યા | |
| ૧૨૭. | લોકમાન્ય ટિળક | ડૉ. ગજેન્દ્ર શુક્લ | |
| ૧૨૮. | ભગવાન બુદ્ધ | ડૉ. હરીશ દ્વિવેદી | |
| ૧૨૯. | ભક્ત જલારામ | હિમાંશુ ઓઝા | |
| ૧૩૦. | ભાઇકાકા | બિમલ ભાવસાર | |
| ૧૩૧. | રમણ મહર્ષિ | કિશોર મકવાણા | |
| ૧૩૨. | સ્વામી શ્રદ્ધાનંદ | જિતેન્દ્ર પટેલ | |
| ૧૩૩. | સ્વામી સહજાનંદ | અનિલ રાવલ | |
| ૧૩૪. | મેકરણ દાદા | નટવર ગોહેલ | |
| ૧૩૫. | ભગવાન ધન્વંતરિ | પારૂલ જોશી | |
| ૧૩૬. | મોતીભાઇ અમીન | નલિન છો. પંડ્યા | |
| ૧૩૭. | રાજકપુર | અવિનાશ પરીખ | |
| ૧૩૮. | મહાદેવ દેસાઇ | આર. ડી. દેસાઇ | |
| ૧૩૯. | સુન્દરમ્ | અર્કેશ જોશી | |
| ૧૪૦. | રાજા હરિશ્ચંદ્ર | મધુકાન્ત પ્રજાપતિ | |
| ૧૪૧. | તિલકા માઝી | ચતુર સોલંકી | |
| ૧૪૨. | સંત પુનિત | નલિન છો. પંડ્યા | |
| ૧૪૩. | જીવરામ જોશી | જીવરામ જોશી | |
| ૧૪૪. | શબરી માતા | આર. ડી. દેસાઇ | |
| ૧૪૫. | મહર્ષિ પતંજલિ | પારૂલ જોશી | |
| ૧૪૬. | છોટુભાઇ પુરાણી | ડૉ. કાલિદાસ મહેતા | |
| ૧૪૭. | શ્રીલ પ્રભુપાદ | ચંદ્રેશ તેજાણી ‘ગોરેન્દુદાસ’ | |
| ૧૪૮. | મૅડમ કામા | હેમાંગિની ભટ્ટ | |
| | | | |
| અ.નં. | તરતું મૂકવામાં આવેલ પુસ્તકનું નામ | લેખકનું નામ | પ્રથમ પુસ્તક મિત્રનું નામ |
| ૧૪૯. | સિદ્ધરાજ જયસિંહ | ભગવત સુથાર | |
| ૧૫૦. | પાંડુરંગ શાસ્ત્રી | ખ્યાતિ પુરોહિત | |
| ૧૫૧. | મહારાજા ભગવતસિંહ | કાશ્યપી મહા | |
| ૧૫૨. | સી. વી. રામન | જિતેન્દ્ર પટેલ | |
| ૧૫૩. | ડૉ. રાજેન્દ્રપ્રસાદ | ગજેન્દ્ર શુક્લ | |
| ૧૫૪. | સંત કબીર | ચતુર સોલંકી | |
| ૧૫૫. | પંડિત સુખલાલજી | પરીક્ષિત જોશી | |
| ૧૫૬. | પૃથ્વીરાજ ચૌહાણ | ભગવત સુથાર | |
| ૧૫૭. | ડૉ. જગદીશચંદ્ર બોઝ | અનિલ રાવલ | |
| ૧૫૮. | ખુદીરામ બૉઝ | નટવર ગોહેલ | |
| ૧૫૯. | ભાઈ પરમાનંદ | જિતેન્દ્ર પટેલ | |
| ૧૬૦. | વિનોદ કિનારીવાલા | અમર પંડિત | |
| ૧૬૧. | બંકિમચંદ્ર ચટ્ટોપધ્યાય | ડૉ. સંજીવ મ. ઓઝા | |
| ૧૬૨. | વીર ઉધમસિંહ | ગોવિંદભાઇ ચૌહાણ | |
| ૧૬૩. | મોરારજી દેસાઇ | જિતેન્દ્ર પટેલ | |
| ૧૬૪. | અનુબહેન ઠક્કર | અમર પંડિત | |
| ૧૬૫. | ધીરુભાઇ અંબાણી | અવિનાશ પરીખ | |
| ૧૬૬. | કલ્પના ચાવલા | નટવર ગોહેલ | |
| ૧૬૭. | જ્યોતીન્દ્ર દવે | કાર્તિકેય ભટ્ટ | |
| ૧૬૮. | ગુરુ રવિદાસ | કિશોર મકવાણા | |
| ૧૬૯. | દેવરાજ ઇન્દ્ર | વૈદ્ય પારૂલ જોશી | |
| ૧૭૦. | ધ્યાનચંદ | ખ્યાતિ પુરોહિત | |
| ૧૭૧. | દ્રૌપદી | પરીક્ષિત જોશી | |
| ૧૭૨. | સતી સાવિત્રી | ચતુર સોલંકી | |
| ૧૭૩. | આદ્ય શંકરાચાર્ય | પ્રા. કુલીન ઉપાધ્યાય | |
| ૧૭૪. | ધ્રુવ | હંસાબા પાઠક | |
| ૧૭૫. | એકલવ્ય | ધનરાજ પંડિત | |
| | | | |
| અ.નં. | તરતું મૂકવામાં આવેલ પુસ્તકનું નામ | લેખકનું નામ | પ્રથમ પુસ્તક મિત્રનું નામ |
| ૧૭૬. | વીર અભિમન્યુ | ચતુર સોલંકી | |
| ૧૭૭. | મહર્ષિ વાલ્મીકિ | ભગવત સુથાર | |
| ૧૭૮. | સમર્થ રામદાસ | કાશ્યપી મહા | |
| | | | |
| "વાંચે ગુજરાત" અભિયાન અંતર્ગત મહામહિમ નામદાર રાજ્યપાલશ્રી દ્વારા તરતા મૂકવામાં આવેલ પુસ્તકોની વિગત |
| | | | |
| અ.નં. | તરતું મૂકવામાં આવેલ પુસ્તકનું નામ | લેખકનું નામ | પ્રથમ પુસ્તક મિત્રનું નામ |
| ૧. | સત્યકે પ્રયોગ અથવા આત્મકથા | એમ. કે. ગાંધી | શ્રી રમણભાઇ વોરા, માનનીય શિક્ષણમંત્રી |
| ૨. | સુખી પરિવાર | ડૉ. એ.પી.જે. અબ્દુલકલામ | |
| ૩. | INDIA 2020 A Vision for th New Millennium | A P J Abdul Kalam with Y S Rajan | |
| ૪. | LIGHT A CANDLE | Acharya Vijay Ratnasundersuri | |
| ૫. | PERSPECTIVES Inspiring Essays on Life | BAPA Sadhus | |
| | | | |