લોગ ઇન એફએક્યુ સાઇટમૅપ કૉન્ટૅક્ટ હોમ
Language: Gujarati Change to English
Welcome Guest
"
પુસ્તકનું મૂલ્ય રત્નથી પણ વિશેષ છે. રત્ન બાહ્ય ચમક બતાવે છે. જ્યારે પુસ્તક અંત:કરણને અજવાળે છે. જેને પુસ્તક  વાંચવાનો શોખ છે તે સર્વત્ર સુખી રહી શકે છે. પુસ્તકો મન માટે સાબુનું કામ કરે છે."
મહાત્મા ગાંધી
Visit to Bookilike.com
Add Floating Book
Add Floating Book Friends
વાંચે ગુજરાત સમાચાર
મને ગમતું પુસ્તક વાતાંલાપની શરૂઆત.
રાજ્યભરમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ની પ્રેરણાથી એક સાથે ૧૦૮ જેટલા સ્થળે મને ગમતું પુસ્તક વાતાંલાપની શરૂઆત.
કાર્યક્રમ શુભારંભ તા. ૦૩/૦૭/૨૦૧૦ને શનીવાર સાંજે ૬:૦૦ કલાકે
• આયોજક : ગુજરાતી સાહિત્ય પરિષદ
• ઉદ્દઘાટક વક્તા : શ્રી ગુણવંત શાહ
• પુસ્તક : વાલ્મિકી રામાયણ
રાજ્યભરમાં તરતા પુસ્તકની મહાઝુંબેશ : તા. ૧૨મી જુલાઇ થી તા. ૩૦મી જુલાઇ.
નવસારી જિલ્લા સિમિત દ્વારા:
• ૧૦૦૦ વ્યિક્તઓ દ્વારા ૫૦૦૦ જેટલા પુસ્તકો તરતાં મૂકાશે. સાથે સમયદાનના કાર્યકર્તાઓ દ્વારા વાંચે ગુજરાતના કાર્યનો પણ પ્રારંભ થશે.
• આ કાર્યક્રમમાં માનનીય શિક્ષણમંત્રી શ્રી રમણભાઇ વોરા, માનનીય મંત્રીશ્રી મંગુભાઇ પટેલ અને સાહિત્ય પરિષદ ના પ્રમુખ શ્રી ભગવતીકુમાર શર્મા ઉપિસ્થત રહેશે.
• તા. ૦૯/૦૭/૨૦૧૦ શુક્રવાર - સમય સાંજે ૫:૩૦ કલાકે, ટાટા હોલ, નવસારી.
read more
વાંચે ગુજરાત : પુસ્તક પરિચય સ્પર્ધાના પરીણામ
  શ્રેષ્ઠ વાચક સ્પર્ધા મા તમારી શાળા રજીસ્ટર કરાવવા માટે અહિ ક્લિક કરો.
  શ્રેષ્ઠ વાચક સ્પર્ધા મા સ્ટુડન્ટ ની માહિતી ઉમેરવા માટે અહિ ક્લિક કરો.
  શાળા ની માહિતી કેવી રીતે ઉમેરવી તે સમજવા માટે અહિ ક્લિક કરો.
  વિદ્યાર્થી ની માહિતી કેવી રીતે ઉમેરવી તે સમજવા માટે અહિ ક્લિક કરો.
  રીપોર્ટ જોવા માટે અહિ ક્લિક કરો.
  વાંચે ગુજરાતનો લોગો ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો.
  Student can read books of any language on any subject.
પુરસ્કારની વિગત
શ્રેષ્ઠ વાચક સ્પર્ધા : આયોજન અને વ્યવસ્થા ( શાળા )
શ્રેષ્ઠ વાચક સ્પર્ધા : આયોજન અને વ્યવસ્થા ( વિશ્વવિધ્યાલય )
એકવીસમી સદીએ જ્ઞાનની સદી છે. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીનું એવું સ્વપ્ન છે કે સ્વિર્ણમ ગુજરાતે આપણે સૌ એવો સંકલ્પ કરીએ કે આપણાં સૌમાં જ્ઞાનની એક અમાપ, અભૂતપૂર્વ ભૂખ ઉઘડે. જ્ઞાન શક્તિના યુગમાં વાંચન એ માનવજીવનના વિકાસ માટે ઘણો મોટો આધાર છે. સારાં પુસ્તકો સાચે માર્ગે દોરી પ્રકાશ બતાવે છે. જ્ઞાન મેળવવું એ આત્માની ભૂખ છે અને તે વાંચનથી સંતોષાય છે. પુસ્તકોમાં આત્મા હોય છે જે કદી નાશ પામતો નથી. ગ્રંથ વગરનું ઘર આત્મા વગરના શરીર જેવું છે. વાચન માનવીને કેળવે છે, ઘડે છે. વાંચન માનવીની ક્ષિતિજોને વિસ્તારે છે. વાંચન સંસ્કાર એ આપણાં ૧૬ સંસ્કાર જેવો જ અગત્યનો સંસ્કાર છે. આજે આપણી અનેક મર્યાદાઓનું મૂળ વિચારશૂન્યતામાં છે અને વિચારશૂન્યતા વાચનના અભાવને કારણે પેદા થાય છે.
read more
વિદ્યાર્થીઓને સારા વાચન માટેની પ્રેરણાં થાય, તેમજ શા માટે વાંચવું જોઇએ અને સારા પુસ્તકોએ કેવી રીતે મહાપુરૂષોના જીવનમાં પરિવર્તન શક્ય બનાવ્યું છે, તેમજ... આપ નવા-જુના પુસ્તકોનું દાન કરી શકો. આપના પોતાના જુના પુસ્તકો અથવા લોકો પાસેથી જુના પુસ્તકો મેળવી જાહેર ગ્રંથાલયોને અને શાળા ગ્રંથાલયોને દાન...
read more read more
"વાઈબ્રન્ટ બનીને નાચે ગુજરાત
જ્ઞાનના આભમાં રાચે ગુજરાત
પ્રેરણા આપે છે સાચે ગુજરાત
જુઓને આ કેટલુ વાંચે ગુજરાત!"
મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય
 
સજેસ્ટ ધિસ સાઇટ
આપના મિત્રોસંબંધીઓને પણ વાંચે ગુજરાતની વેબસાઇટ વિશે જાણ કરો.