Discussion on my
favourite book.
|
|
| રાજ્યભરમાં ગુજરાતી સાહિત્ય
પરિષદ ની પ્રેરણાથી એક સાથે ૧૦૮ જેટલા સ્થળે મને
ગમતું પુસ્તક વાતાંલાપની શરૂઆત. |
|
| કાર્યક્રમ શુભારંભ તા.
૦૩/૦૭/૨૦૧૦ને શનીવાર સાંજે ૬:૦૦ કલાકે
|
|
| • આયોજક :
ગુજરાતી સાહિત્ય પરિષદ | | •
ઉદ્દઘાટક વક્તા : શ્રી ગુણવંત શાહ
| | • પુસ્તક : વાલ્મિકી રામાયણ
|
|
|
| રાજ્યભરમાં તરતા
પુસ્તકની મહાઝુંબેશ : તા. ૧૨મી જુલાઇ થી તા. ૩૦મી
જુલાઇ. |
|
| નવસારી જિલ્લા સિમિત
દ્વારા: |
|
| • ૧૦૦૦ વ્યિક્તઓ દ્વારા
૫૦૦૦ જેટલા પુસ્તકો તરતાં મૂકાશે. સાથે સમયદાનના
કાર્યકર્તાઓ દ્વારા વાંચે ગુજરાતના કાર્યનો પણ
પ્રારંભ થશે. | | • આ કાર્યક્રમમાં
માનનીય શિક્ષણમંત્રી શ્રી રમણભાઇ વોરા, માનનીય
મંત્રીશ્રી મંગુભાઇ પટેલ અને સાહિત્ય પરિષદ ના
પ્રમુખ શ્રી ભગવતીકુમાર શર્મા ઉપિસ્થત રહેશે.
| | • તા. ૦૯/૦૭/૨૦૧૦ શુક્રવાર -
સમય સાંજે ૫:૩૦ કલાકે, ટાટા હોલ, નવસારી.
|
|